મલ્લિકાર્જુન ખડગેએ સંભલ મુદ્દે સરકારને ઘેરી છે અને કહ્યું છે કે તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર અને ચાર મિનારાને પણ તોડી નાખવા જોઈએ, બધું મુસ્લિમોએ બનાવ્યુ હતું.