એસ. જયશંકરે કહ્યું કે, પીએમ મોદી ડિમાન્ડિંગ બોસ છે, દરરોજ કામનો હિસાબ લે છે. વધુમાં તેમણે કહ્યું કે, પીએમ મોદી તેમના મંત્રીઓને કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.