દેવેન્દ્ર ફડણવીસ નેટ વર્થ: મહારાષ્ટ્રમાં સીએમ પદના નામ અંગેની સસ્પેન્સ સમાપ્ત થઈ ગઈ અને દેવેન્દ્ર ફડણવીસને વિધાયક પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.