NDA meeting: બેઠક દરમિયાન PM મોદીને પહેલગામ આતંકી હુમલા બાદ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે સન્માનિત કરાયા. આ એક આતંકવાદ વિરોધી અભિયાન હતું, જેનો ઉદ્દેશ પાકિસ્તાનમાં આશ્રય લેનારા આતંકીઓનો સફાયો કરવાનો હતો.