Get App

આવી ગયા દિગ્ગજ આઈટી કંપનીના પરિણામ, TCS અને ઈન્ફોસિસમાંથી ક્યા કરવું રોકાણ

આગળ જાણકારી લઈશું રિલાયન્સ સિક્યોરિટીઝના મિતુલ શાહ અને KR ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 13, 2023 પર 1:38 PM
આવી ગયા દિગ્ગજ આઈટી કંપનીના પરિણામ, TCS અને ઈન્ફોસિસમાંથી ક્યા કરવું રોકાણઆવી ગયા દિગ્ગજ આઈટી કંપનીના પરિણામ, TCS અને ઈન્ફોસિસમાંથી ક્યા કરવું રોકાણ

આઈટી કંપનીઓના બે મેઝર પરિણામોની રાહ જોતા હતા. તે બન્ને કંપનીઓના પરિણામ જાહેર થયો છે. આગળની સ્થિતિ શુ હોય શકે શું ન હય શકે. તે બધા મુદ્દા પર જાણીશું. આગળ જાણકારી લઈશું રિલાયન્સ સિક્યોરિટીઝના મિતુલ શાહ અને KR ચોક્સીના દેવેન ચોક્સી પાસેથી.

રિલાયન્સ સિક્યોરિટીઝના મિતુલ શાહનું કહેવું છે કે માર્કેટના અનુમાન કરતા બન્ને કંપનીઓના પરિણામ વધારે આવ્યા છે. કંપનીના માર્જિનામાં થોડો દબામ જોવા મળ્યો છે. માર્જિન પર વધારે ફોકસ કરી રહ્યા છે. ટીસીએસ ખૂબ મોટી કંપની છે. ઈન્ફોસિસ કંપની માર્કેટ કેપની રીતે અડધી જોવામાં આવે છે. છેલ્લા બે ક્વાર્ટરમાં ટીસીએસની ઑર્ડર બુક વેલ્યૂ લઈને ટ્રેન્ડમાં રહી છે. ઈન્ફોસિસમાં રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ 15-16 ટકાથી વધારી 16-16.5 ટકા રાખ્યો છે. ઈન્ફોસિસનાં એબિટડા માર્જિન ગાઈડન્સ 21-22 ટકા પર યથાવત્ રાખ્યું છે. આ ક્વાર્ટરમાં ઈન્ફોસિસએ સારી પરિણામ જાહેર કર્યા છે.

KR ચોક્સીના દેવેન ચોક્સીનું કહેવું છે કે માર્કેટમાં ઘણો ઉતાર -ચઢાવ જોવા મળી રહ્યો છે. હાલ કંપનીનાં પરિણામોની શરૂઆત પર થઈ ગઈ છે. ટીસીએસ અને ઈન્ફોસિસના પરિણામ પર જાહેર થયા છે. માર્કેટમાં આઈટી કંપનીના ખારી જરૂર બની રહી છે. હવે પછીના સમયમાં જે પણ એક્ટિવિટી બ્રોડબેન્કમાં કરતા જાય છે. મોટો ખર્ચ આઈટી સેક્ટર પર થતો જોવા મળશે. ટીસીએસમાં માર્જિન અનુમાન પ્રમાને રેન્જમાં રહેશે. ટીસીએસમાં CC આવક ગ્રોથ 2.2 ટકા પર રહ્યો છે. ક્લાઉડ, સાયબર સિક્યુરિટી અને એન્ટરપ્રાઇઝ એલોકેશન સેગમેન્ટથી ગ્રોથ રહ્યું છે. ટીસીએસમાં ડૉલર 7.8 Blnની નવી ડીલ મળી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો