Get App

નિફ્ટીમાં 17800ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારની પસંદગીના 2 બાય કૉલ

હાલમાં પોઝિટીવ સાઈડનો વ્યૂ બની રહ્યો છે. નિફ્ટીમાં ઉપર 17700ના લેવલ જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 12, 2022 પર 5:10 PM
નિફ્ટીમાં 17800ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારની પસંદગીના 2 બાય કૉલનિફ્ટીમાં 17800ના લેવલની શક્યતા, બેન્ક નિફ્ટીમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારની પસંદગીના 2 બાય કૉલ

ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે નિફ્ટીમાં સારી રિકવરી જોવા મળી રહી છે. હાલનાં લેવલ પર 3-4 સ્ટૉક આવા છે જેમાં સારી તેજી જોવા મળી રહી છે. રિલાયન્સના બેઝ પર નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે. હાલમાં પોઝિટીવ સાઈડનો વ્યૂ બની રહ્યો છે. નિફ્ટીમાં ઉપર 17700ના લેવલ જોવા મળી રહ્યો છે. જો નિફ્ટી 17710નું લેવ બ્રેક કરે તો 17800 સુધીના લેવલ જોવા મળી શકે છે.

જો કઈ પણ ઘટાડો આવે તો નીચે 17640-17630 સુધીનો તો કેપિટલાઈઝ કરો પોઝિશન લોન્ગ કરવા માટે અને 17500નો સ્ટૉપલોસ કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં ખાસ મૂવમેન્ટર્મ જોવા નથી મળી રહી. ઉપરના લેવલ પર તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી 38870ની પાસે ટ્રેડ કરી રહી છે. બેન્ક નિફ્ટીમાં નીચે 38600ના સ્ટૉપોલસ સાથે 29050-29200 સુધીના લેવ પર આપણે જોવા મળી શકે છે.

ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીના 2 Buy કૉલ

Voltas: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1026-1050, સ્ટૉપલૉસ - ₹995

AU Small Finance Bank: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹627-615, સ્ટૉપલૉસ - ₹645

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો