Get App

આવતી કાલની એક્સપાયરીમાં 17840ના લેવલની શક્યતા, Bank Niftyમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારનો Buy કૉલ

બેન્ક નિફ્ટીમાં મૂવમેન્ટર્મ પોઝિટિવ સાઈડ જોવા મળી રહ્યો છે. હાલમાં બેન્ક નિફ્ટી 39585 પાસે ટ્રેડ કરી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2022 પર 3:16 PM
આવતી કાલની એક્સપાયરીમાં 17840ના લેવલની શક્યતા, Bank Niftyમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારનો Buy કૉલઆવતી કાલની એક્સપાયરીમાં 17840ના લેવલની શક્યતા, Bank Niftyમાં તેજીનું મૂવમેન્ટ, કુનાલ પરારનો Buy કૉલ

ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે આજે માર્કેટમાં ગેપ ડાઉન બન્યું છે. હાલમાં વ્યૂ ઉપરની તરફ રાખીને ચાલીએ. હાલમાં નિફ્ટી 17590-17600ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. આ લેવલ પર નિફ્ટીમાં ખરીદીની સલાહ બની રહી છે. નિફ્ટીમાં 17480નો સ્ટૉપોલસ રાખીને રોકાણ જાળવી રાખો. નિફ્ટીમાં 17690નો લક્ષ્ય જોવા મળી શકે છે. આવતી કાલની એક્સપાયરીમાં નિફ્ટીમાં 17840ના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં મૂવમેન્ટર્મ પોઝિટિવ સાઈડ જોવા મળી રહ્યો છે. હાલમાં બેન્ક નિફ્ટી 39585 પાસે ટ્રેડ કરી રહી છે. બેન્ક નિફ્ટીમાં 39300ના સ્ટૉપલોસ સાથે 39800ના લક્ષ્ય સાતે રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીમાં ખરીદીની સલાહ મળી શકે છે.

ચોઇઝ બ્રોકિંગના કુનાલ પરારની પસંદગીનો Buy કૉલ

HAL: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2465-2515, સ્ટૉપલૉસ - ₹2395

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો