Get App

ઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં આવી શકે, જાણો એક્સપર્ટના Buy કૉલ

ઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ હતા તે લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 05, 2022 પર 4:03 PM
ઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં આવી શકે, જાણો એક્સપર્ટના Buy કૉલઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં આવી શકે, જાણો એક્સપર્ટના Buy કૉલ

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે બેન્ક નિફ્ટી ઓગસ્ટના હાઈને પાર કરી તેના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ પણ ટોપના હાઈને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીમાં લાંબા ગાળા માટે સારી તેજી જોવા મળી રહી છે. રોકાણની રણનીતિ માટે બેન્ક નિફ્ટીમાં સારી તક બની શકે છે. નિફ્ટીમાં 17400ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 17400નો સ્ટૉપલો રાખીને રોકાણ જાળવી રાખો.

પ્રદીપ હોતચંદાણીનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં 18000ના લેવલ હતા તે લેવલ ફરી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં 35-40 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં ગયા વર્ષે 41400નો ટૉપ બન્યો હતો તે ફરી આગળ જોવા મળી શકશે. બેન્ક નિફ્ટીમાં 39100ના સ્ટૉપલોસ સાથે રોકાણ જાળવી શકો છો.

ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે બે મહિનામં પહેલા 15200ના લેવલ જોવા મળ્યા હતા ત્યારે માર્કેટમાં આવું શું થઈ ગયું બધું નીચે જતું જોવા મળ્યું. હાલમાં કોઈ પણ નિગેટીવ ન્યૂઝ અથવા યૂએસની ન્યૂઝ અથવા કોઇ પણ ન્યૂઝમાં જાણી રહ્યા કે માર્કેટમાં કોઈ પણ નિગેટીવ ન્યઝ નથી. માર્કેટમાં સ્ટૉક કેટલું ટકે તેની જાણ નથી હોતી. હજી પણ સારી કંપનીમાં સારી તકો મળી રહ્યો છે. આજે ભારતમાં રોકાણનું ઓપ્શન મળી રહ્યો છે. ભારતમાં પણ સારા પ્રોફિટ વાળી કંપનીઓ છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના 2 Buy કૉલ

એક્સાઈડ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹172, સ્ટૉપલૉસ - ₹160

વિનતી ઓર્ગેનિક્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹2390, સ્ટૉપલૉસ - ₹2220 (3-4 દિવસ માટે)

બધા સમાચાર

+ વધુુ વાંચો