વિલિયમ ઓનિલના પવનકુમાર જયસવાલનું કહેવું છે કે માર્કેટમાં ગયા સપ્તાહ 17850ની એક રેન્જ છે. જો તે બ્રોકઆઉટ આપશે તો સારો ડિસાસિવ જોવા મળી શકે છે. જેથી 18200 સુધીના લેવલ જોવા મળી શકે છે. આજે ગ્લોબલ સેન્ટિેમેન્ટને કારણે એક ગેપ એપ ઓપનિંગ સાથે માર્કેટ પોઝિટિવ ટ્રેડ કરી રહ્યો છે. જો શૉર્ટ ટર્મમાં 18000ની રેન્જમાં કૉલ બિલ્ડ અપ છે. તે પછી લાગે છે કે 2 દિવસ માટે રેઝિસ્ટેન્સ લઈ શકે છે.

