ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે જે પ્રમાણે ગેપ ડાઉ ઓપનિંગ થયું હતું. ત્યારે બાદ બેન્ક નિફ્ટીમાં રિકવરી જોવા મળી રહી છે. આવતીકાલની એક્સપાયરીમાં 100-150 અપસાઈજની મૂવમેન્ટર્મ જોવા મળી શકે છે. યૂએસ માર્કેટ ડાઉન સાઈડની મૂવમેન્ટર્મ જોવા મળી હતી. ઈન્ડિયન માર્કેટમાં પણ કોઈ ખરાબી નથી. માર્કેટમાં કોઈ પણ ઘટાડો આવે તો ખરીદી કરવાની સલાહ મળી રહી છે.

