Get App

બેન્ક નિફ્ટીના ઉપરમાં 39500 એક મજબૂત રજિસ્ટેન્સ, જાણો એક્સપર્ટના બાય કૉલ

બેન્ક નિફ્ટી 39000ની ઉપર સસ્ટેન છે. અહીં પણ શૉર્ટ ટર્મમાં 38800ના લેવલ ધ્યાનમાં રાખો.

MoneyControl Newsઅપડેટેડ Sep 05, 2022 પર 11:17 AM
બેન્ક નિફ્ટીના ઉપરમાં 39500 એક મજબૂત રજિસ્ટેન્સ, જાણો એક્સપર્ટના બાય કૉલબેન્ક નિફ્ટીના ઉપરમાં 39500 એક મજબૂત રજિસ્ટેન્સ, જાણો એક્સપર્ટના બાય કૉલ

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે હાલમાં માર્કેટ એક રેજિસ્ટેન્સમાં ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટમાં છેલ્લા 2-3 સપ્તહમાં મજબૂત તેજી જોવા મળી છે. 15200નું બોટમ બન્યું હતું તે હવે 17800ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. હાલમાં જ્યા ટ્રેડ કરી રહ્યા છે ત્યા ફોલિંગ મૂવ જોવા મળી રહ્યો છે. પાછલા બે વખત ઑલ ટાઈમ હાઈ 18600ના હતા ત્યાથી જે ફોલિંગ ટ્રેન્ડ લાઈન બને છે. તો બે વખત ટ્રેન્ડ લાઈન પર પહોંચીને માર્કેટમાં સેલ ઑફ જોવા મળ્યો હતો.

બીજી તરફ વ્યાદ દર વધવાની વાત હતી તો ત્યા અપણે કોમોડિટીનું સ્ટન્ટ જોવા મળે છે પરંતુ યુએસએ માર્કેટમાં પૈસા નાખ્યા છે તે ફરિ લેવાની વાથી થઈ રહી છે. માર્કેટમાં ટ્રેડિંગ સ્ટૉપલોસ રાખીને રોકાણ જાળવી રાખો. નવા રોકાણ માટે થોડી રાહ જુઓ. લેવલ તરફથી વાત કરે તો 17500-17600ના લેવલને ધ્યાનમાં રાખીને રોકાણ જાળવી રાખો. જ્યા સુધી તેના ઉપર નિફ્ટી છે ત્યા સુધી શક્ય છે કે 18000-18200 સુધીની તેજી જોવા મળી શકે છે.

પરંતુ જો નિફ્ટી17600નું લેવલ તોડે તો 17000-17200ના લેવલ જોવા મળશે. બેન્ક નિફ્ટી 39000ની ઉપર સસ્ટેન છે. અહીં પણ શૉર્ટ ટર્મમાં 38800ના લેવલ ધ્યાનમાં રાખો. આ લેવલ તૂટ્યા બાદ બેન્ક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ આવશે. ત્યા 38000 સુધીના લેવલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીના ઉપરમાં 39500 એક મજબૂત રજિસ્ટેન્સ છે. તેના પાર કરે તો સારી તેજી આવશે. બેન્ક નિફ્ટીમાં ઉપરમાં 39500 નો મહત્વનો રજિસ્ટેન્સ છે. તેના પાર કરે તો સારી તેજી જોવા મળશે.

નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે માર્કેટમાં સારી તેજી જોવા મળી રહી છે. છેલ્લા 45 દિવસમાં વેલિયૂએશન ઘણા સારી રહી છે. ગ્લોબલ માર્કેટમાં હજી તેજી નથી જોવા મળી. વ્યાજ દરો વધ્યા છે જેની અસર કૉર્પોરેટ કમાણી પર પડી છે. માર્કેટ 15200-16000ની રેન્જમાં જોવા મળ્યો છે. આવનારા 15 દિવસમાં માર્કેટમાં સારી તેજી જોવા મળી શકે છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

દેવ્યાની ઇન્ટરનેશનલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹250, સ્ટૉપલૉસ - ₹180

બધા સમાચાર

+ વધુુ વાંચો