Get App

બેન્ક નિફ્ટીમાં 40400 ના લેવલ આવવાની શક્યતા, નિફ્ટી 18000ની ઉપર જઈ શકે, નિરવ છેડાની પસંદગીના 2 બાય કૉલ

બેન્ક નિફ્ટીમાં 39500ના લેવલ પર થોડા ઘડાટો આવ્યો છે. તો પણ બેન્ક નિફ્ટી મજબૂત લાગી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2022 પર 9:42 AM
બેન્ક નિફ્ટીમાં 40400 ના લેવલ આવવાની શક્યતા, નિફ્ટી 18000ની ઉપર જઈ શકે, નિરવ છેડાની પસંદગીના 2 બાય કૉલબેન્ક નિફ્ટીમાં 40400 ના લેવલ આવવાની શક્યતા, નિફ્ટી 18000ની ઉપર જઈ શકે, નિરવ છેડાની પસંદગીના 2 બાય કૉલ

નિર્મલ બંગ સિક્યોરિટીઝના નિરવ છેડાનું કહેવું છે કે માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી હજી પણ પૉઝિટીવ છે. અહીંથી ખરીદી ફરી આવશે. નિફ્ટીમાં 15200-17800 ની તેજી જોવા મળી છે. અહીંથી પણ તેજી ચાલું રહેવી જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ નથી વધ્યું. વિક્સ 16.50 વાળો 20 સુધી આવ્યો હતો તે ફરિ રેન્જ બાઉન્ટ થઈ ગયો છે. હાલમાં અહીંથી કોઈ પણ ઘટાડો જોવા નહીં મળે. નિફ્ટી 18000ની ઉપર જઈ શકે છે.

બેન્ક નિફ્ટી 40000ની ઉપર જવાની શક્યતા લાગી રહી છે. આજે પણ ઉપરથી ઘટાડો આવ્યો તેમાં ખરીદીની સારી તક બની રહી છે. બેન્ક નિફ્ટીમાં 39500ના લેવલ પર થોડા ઘડાટો આવ્યો છે. તો પણ બેન્ક નિફ્ટી મજબૂત લાગી રહી છે. હાલમાં જે નબળાઈ આવી છે તે ફક્ત ઇન્ટ્રા ડે માટે આવી છે. બેન્ક નિફ્ટીમાં 40400ના લેવલ જોવા મળી શકે છે.

આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

Apollo tyres: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹270, સ્ટૉપલૉસ - ₹243

HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1600, સ્ટૉપલૉસ - ₹1460

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો