Get App

બેન્ક નિફ્ટીમાં 40300-40500ના લેવલ ઉપરમાં આવી શકે, નિફ્ટીમાં 17550-17500નો સારો સપોર્ટ: સુદીપ શાહ

માર્કેટમાં 17830-17850નો મૂવ 2-3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે. આજે થોડો ઉતાર-ચઢાવા બેન્ક નિફ્ટી અને ફાઇનાન્સ સ્ટૉકને લઇને છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 06, 2022 પર 6:21 PM
બેન્ક નિફ્ટીમાં 40300-40500ના લેવલ ઉપરમાં આવી શકે, નિફ્ટીમાં 17550-17500નો સારો સપોર્ટ: સુદીપ શાહબેન્ક નિફ્ટીમાં 40300-40500ના લેવલ ઉપરમાં આવી શકે, નિફ્ટીમાં 17550-17500નો સારો સપોર્ટ: સુદીપ શાહ

એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે આજે સવારે માર્કેટ પોઝિટીવી રહ્યું છે. 17730-17750 સુધી જોવા મળ્યો છે. થોડો કંસોલિડેશન થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં માર્કેટ ફ્લેટ કારોબાર કરી રહ્યો હોત. કૉલ પુટ રાઈજમાં 17600-17500ના લેવલ પર થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસથી નિફ્ટીમાં ટોપ બધા સમાન છે પરંતુ બોટમમાં વધારો જોવા મળી રહ્યો છે.

સુદીપ શાહનું કહેવું છે કે હવે હાયર બોટમ પછી એક કંસોલિડેશન બ્રોકઆઉટ આવશે. હાલમાં રાહ જોવાની રહેશે. નિફ્ટીમાં 17550-17500નો સારો સપોર્ટ બની રહ્યો છે. માર્કેટમાં 17830-17850નો મૂવ 2-3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળશે. આજે થોડો ઉતાર-ચઢાવા બેન્ક નિફ્ટી અને ફાઇનાન્સ સ્ટૉકને લઇને છે. ફાઈનાન્શિય વિકલી એક્સપાયરી મંગળવારે હોય છે. તેના કેરણે થોડો ઉતાર-ચઢાવ જોવા મળશે.

સુદીપ શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટી પણ ઉપરના લેવલ પર જઈને 150-200 અંકનું કરેક્શન આવ્યું છે. જ્યાર સુધી 39500-39550ની ઉપર બેન્ક નિફ્ટી રહેશે તો શક્ય છે કે 40300-40500ના લેવલ ઉપરમાં જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ બેન્ક બુલિશ છે. એચડીએફસી બેન્કમાં સાીરી તેજી જોવા મળી છે.

આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

Tata Power: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹265-270, સ્ટૉપલૉસ - ₹238

Canara Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹260-265, સ્ટૉપલૉસ - ₹236

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો