માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે હાલમાં જ નિફ્ટીમાં તેજી જોવા મળી છે. નિફ્ટીમાં 16700 સુધી તેજી અને ઉછાળામાં 17500 સુધી વધતા જોયું હતું. ડેલી બેસિઝ પર નિફ્ટી દબાણ સાથે ટ્રેડ થઈ રહી છે. યુએસથી ડેટા આવાના છે તેના કારણે માર્કેટ એક સિમિટ દાયરામાં કારોબાર કરી રહ્યું છે. નિફ્ટીમાં 16170ની આસપાસા સપોર્ટ જોવા મળી રહ્યો છે. હાલમાં નિફ્ટી 17280ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.

