માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે બેન્ક નિફ્ટી સાથે લાંબા ગાળા માટે સારી રણનીતિ જોવા મળી રહી છે. હાલમાં બેન્ક નિફ્ટી 1 ટકાના વધારા સાથે સાઈડ વેઝ કારોબાર કરી રહી છે. હાલમાં બેન્ક નિફ્ટી અને ઑટો ઇન્ડેક્સ ખૂબ સારી તેજીમાં જોવા મળી રહી છે. લાંબા ગાળા માટે રોકાણની રણનીતિ બેન્ક નિફ્ટીમાં રાખવી જોઈએ. બેન્ક નિફ્ટીમાં 39711ના ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 39500ના સ્ટૉપલોસ સાથે 40000-40200 સુધીના લક્ષ્યા આવી શકે છે.

