Get App

સિમેન્ટ સેક્ટરમાં સારી છે ખરીદદારી, જાણો નિષ્ણાતોની ક્યા બની રહી છે રોકાણની તક

આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાની પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 09, 2022 પર 9:58 AM
સિમેન્ટ સેક્ટરમાં સારી છે ખરીદદારી, જાણો નિષ્ણાતોની ક્યા બની રહી છે રોકાણની તકસિમેન્ટ સેક્ટરમાં સારી છે ખરીદદારી, જાણો નિષ્ણાતોની ક્યા બની રહી છે રોકાણની તક

આજે સિમેન્ટ અને ફાર્મામાં કેવિ રમનીતિ રાખવી જોઈએ. તેમાં આગળ કયા પ્રકારના ટ્રેન્ડ હોવા જોઈએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભુપતાની પાસેથી.

માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલનું કહેવું છે કે નિફ્ટી માંથી બહાર નિકળ્યા બાદ શ્રી સિમેન્ટમાં એક્શન જોવા મળ્યો છે. તમામ પ્રદેશોમાં 15-30 રૂપિયા પ્રતિ ગુણી ભાવમાં વધારો થયો છે. બિરલા કોર્પના મતે સિમેન્ટની માંગ મજબૂત રહેશે. Petcoke ભાવ 25 ટકા જેટલા ઘટ્યા છે. ક્વાર્ટર 3 માં પાવર અને ફ્યૂલની કિંમતો 200-300 રૂપિયા પ્રતિ ટનથી ઘટી શકે છે. H2 નાણાકીય વર્ષ 2023માં માંગ ફરી વધી શકે છે. સેક્ટરમાં કંસોલિડેશનની આશા જોવા મળી રહી છે. ઉંચા વોલ્યુમનો કારણે માર્જિનમાં બોટમ આઉટ લુક જોવા મળી રહ્યો છે. માર્જિનમાં ઓછો ઇનપુટ ખર્ચથી બોટમ આફટ લુક જોવા મળ્યું છે. માર્જિન બોટમ આઉટ ઉંચા સિમેન્ટના ભાવને કારણે જોવા મળી છે.

માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

જે કે સિમેન્ટ-

આ શેરમાં 3500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

દાલ્મિયા ભારત-

આ શેરમાં 2000 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો