આજે વિશ્વનો એક આવો સમય છે કે વિશ્વમાં દરેક સમયે પડકારજન આર્થિક પરિસ્થિતિ છે કે જેનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતું ભારત કઈ અલગ સ્થિતિમાં છે. દેશને 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે પણ સાથો સાથ ભારત વિશ્વના દરેક દેશોી અલક આર્થીક પરિસ્થિતિથી આગળ વધી રહ્યો છે. આવા પર્વ પર આપણા પોર્ટફોલિયોમાં કેવા સ્ટૉક રહેશે તેની વધુ વાત કરીએ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને CONCEPT INVESTWELLના સિધ્ધાર્થ માંડલેવાલા પાસેથી.

