Get App

તહેવારો વાળો મહિનો રહેશે સપ્ટેમ્બર, નિષ્ણાતો સાથે બનાવો સપ્ટેમ્બર મહિનાની રણનીતિ

આગળ જાણકારી લઈશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, 5Paisaના રૂચિત જૈન અને KUSHGHODASARA.comના કુશ ઘોડાસરા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2022 પર 6:05 PM
તહેવારો વાળો મહિનો રહેશે સપ્ટેમ્બર, નિષ્ણાતો સાથે બનાવો સપ્ટેમ્બર મહિનાની રણનીતિતહેવારો વાળો મહિનો રહેશે સપ્ટેમ્બર, નિષ્ણાતો સાથે બનાવો સપ્ટેમ્બર મહિનાની રણનીતિ

ઓગષ્ટ સીરિઝ પૂરી થઈ આ મહિનો સારો જોવા મળ્યો. સ્ટૉક્સ સ્પેશિફિક એક્શન પણ ઘણા સારા હતા. અન્યા મહિના કરતા જુલાઈ અને ઓગષ્ટ મહિના સારા રહ્યો છે. હવે સપ્ટેમ્બર સીરિઝમાં આશા ઘણી છે. જે ગ્લોબલ સેન્ટિમેન્ટ સપોર્ટ આપી રહ્યા છે કે આગળ શું થશે. ક્રૂડને લઇને અમુક વધારો જોવા મળી રહ્યો છે. આગળ જાણકારી લઈશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, 5Paisaના રૂચિત જૈન અને KUSHGHODASARA.comના કુશ ઘોડાસરા પાસેથી.

જુલાઈમાં 1149 પોઇન્ટ વધ્યા બાદ નિફ્ટીમાં 593 પોઈન્ટ વધ્યો છે. યૂએસ ફેડ અને વિશ્વની અન્યા સેન્ટ્રલ બેન્કો દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. યુરોપ અને ચીનમાં મેક્રો સંબંધિત સ્થિતમાં ફેરફાર કર્યો છે. વૈશ્વિક બજારના સંકેતો પર નજર રહેશે. ક્રૂડ ઓઇલની કિંમત અને ડૉલર ઇન્ડેક્સમાં વઘારો જોવા મળ્યો છે. 20-21 સપ્ટેમ્બરે યોજાનારી FOMCની બેઠક પર નજર રહેશે. એફઆઈઆઈ ફ્લો, ચોમાસાની પ્રગતિ અને તહેવારોની સિઝન પહેલાની ખરીદી થઈ રહી છે.

એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -

આ શેરમાં 270 રૂપિયાના લક્ષ્ય માટે 225 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

આ શેરમાં 445 રૂપિયાના લક્ષ્ય માટે 380 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો