Get App

બેન્ક નિફ્ટીમાં 40800-42000થી ફ્રેશ ખરીદીની તક, નિફ્ટીમાં 17800ના મહત્વના લેવલ, જાણો એક્સપર્ટના Buy કૉલ

માર્કેટમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. માર્કેટમાં આજે પણ મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ડિયન માર્કેટમાં ખરીદી કરવાની તક બની રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 14, 2022 પર 2:23 PM
બેન્ક નિફ્ટીમાં 40800-42000થી ફ્રેશ ખરીદીની તક, નિફ્ટીમાં 17800ના મહત્વના લેવલ, જાણો એક્સપર્ટના Buy કૉલબેન્ક નિફ્ટીમાં 40800-42000થી ફ્રેશ ખરીદીની તક, નિફ્ટીમાં 17800ના મહત્વના લેવલ, જાણો એક્સપર્ટના Buy કૉલ

dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે માર્કેટના વાતાવરણ પ્રમાણે ગેપ ફિલ થયો છે. બેન્ક નિફ્ટીમાં મજબૂતી હજી પણ વધારે જોવા મળી રહી છે. ઓવર ઑલ નિફ્ટીમાં ખાસ કરીને મેન લેવલ છે તે 17800ના હતા આ લેવલ બ્રેક કર્યા બાદ 300 અંકની ઉપ-મૂવ સારી રહી છે. શૉટ ટર્મ ખરીદારો માટે સારી તક બની રહી છે. જ્યારે બ્રેક આઉટ 17800નો જોવા મળ્યો હતો.

ધવલ વ્યાસનું કહેવું છે કે બ્રેક આફટ પછી તેજી સતત ચાલું રહેશે. નિફ્ટીમાં 17926નો લેવલ છે. નિફ્ટીમાં 17800ના સ્ટૉપલોસ સાથે 18100ના લક્ષ્યા સાથે રોકાણ જાળવી રાખો. બેન્ક નિફ્ટીમાં 30 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટીમાં 40800-42000થી ફ્રેશ ખરીદી કરી શકો છો. બેન્ક નિફ્ટીમાં પણ સારી મજબૂતી આવી રહી છે. બેન્ક નિફ્ટીમાં 40100ના સ્ટૉપલોસ સાથે 41800ના લક્ષ્ય સાથે ખરીદારી કરી શકો છો.

જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. માર્કેટમાં આજે પણ મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ડિયન માર્કેટમાં ખરીદી કરવાની તક બની રહી છે. ઑટો, લેન્ડર્સ, એફએમસીજી આવા સેક્ટરમાં ખૂબ સારી તક છે જ્યા 2-3 વર્ષ માટે ખરીદારી કરી શકો છો. ઇન્ડિયન માર્કેટ પણ મજબૂત છે. મારા મતે આ કરેક્શનમાં વધારો કરવાની સલાહ છે.

dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીનો Buy કૉલ

મહિન્દ્રા લૉજિસ્ટિક્સ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹565 (3-4 દિવસ માટે)

Sree Rayalaseema Alkalies: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹955 (3-4 દિવસ માટે)

જેએસટી ઈન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો