આપ સર્વેને MERRY XMAS.. ઘણું EVENTFULL વર્ષ રહ્યું છે. INFLATION, RATE HIKE, CRUDE, COMMODITY, અન્ય ગ્લોબલ સંકેતો, FIIs flow, હાલ ફરી પ્રવર્તેલી કોવિડની સમસ્યા. આ બધા પડકાર વચ્ચે અમારા નિષ્ણાંતો તમને આજે આપશે SANTA STOCKS. જે તમારા પોર્ટફોલિયોમાં રહેશે મહત્વના અને સારા વળતર આપશે. તો અમારા એક્સપર્ટ્સ તમારા માટે santa clause બનીને gifts લાવ્યા છે stocksના રૂપમાં. આગળ જાણકારી લઈશું નિરવ છેડા, વિનય રાજાણી અને પ્રતિત પટેલ પાસેથી