યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે આ સપ્તાહ અને ગયા સપ્તાહમાં ઉછાળો જોવા મળ્યો હતો. હાયર પ્રાઈઝ પર ઉતાર-ચઢાવ તે ઈન્ડેક્સ લેવલ પર ચાલું રહેશે. નિફ્ટીમાં 17000-16900ના લેવલ પર સારો સપોર્ટ બની રહ્યો છે. મારા મતે આ એક્સપાયરી 16900ના લેવલ પર હોલ્ડ કરશે. 17000 કૉલ અને પુટ પર ઓપન ઇન્ટરેસ્ટ છે આ મંથલી માટે સિગનિફિકેન્ટ છે. હાલમાં તે 6 ટકાનો ઘટાડો આવ્યો 18100ના લેવલ પર તેના પછી માર્કેટ થોડું ઉપર-નીચે થઈ શકે છે.

