માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ સિંહનું કહેવું છે કે આજે માર્કેટનો ટ્રેન્ડ મજબૂત જોવા મળી રહ્યો છે. સોમવારથી માર્કેટમાં કોઈ પણ તેજી જોવા નથી મળી. આવતા સપ્તાહમાં બે રજા પણ આવી રહી છે તો માર્કેટમાં કોઈ પણ ટ્રેન્ડ જોવા નહીં મળે. દિવસે -દિવસે બેન્ક નિફ્ટીમાં સારી મજબૂતી જોવા મળી રહી છે.

