Get App

નિફ્ટીમાં 17400નો મહત્વનો સપોર્ટ, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં તેજીનો અનુમાન, જાણો એક્સપર્ટના buy કૉલ

બેન્ક નિફ્ટીમાં એચડીએફસી ટ્વિન્સમાં સેલિંગ પ્રેસર જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 39500ની ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું.

MoneyControl Newsઅપડેટેડ Oct 07, 2022 પર 2:36 PM
નિફ્ટીમાં 17400નો મહત્વનો સપોર્ટ, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં તેજીનો અનુમાન, જાણો એક્સપર્ટના buy કૉલનિફ્ટીમાં 17400નો મહત્વનો સપોર્ટ, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં તેજીનો અનુમાન, જાણો એક્સપર્ટના buy કૉલ

પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખનું કહેવું છે કે નિફ્ટીમાં 17400 ના લેવલ ઘણા સમયથી રેઝિસ્ટેન્સ છે. ગઈકેલ પણ 17400 પર માર્કેટ સસ્ટેન થતી નથી અને તે સમયે 17200નો એક સપોર્ટ જોવા મળ્યું છે. માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.

વૈશાલી પારેખનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં એચડીએફસી ટ્વિન્સમાં સેલિંગ પ્રેસર જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 39500ની ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું. હાલમાં માર્કેટનો વ્યૂ સાઈડ વેઝ પર છે. જો નિફ્ટીમાં 17200ના લેવલ અથવા 17400ના લેવલ આવે ત્યારે સારી તકો બની શકે છે.

જીયોજીત ફાઇનાન્સીયલના ગૌરાગ શાહનું કહેવું છે કે ડૉલરની સામે રૂપિયો નબળો જોવા મળી રહ્યો છે. ભારતીય રૂપિયાની સામે ડૉલરની વધારે તેજી જોવા મળી રહી છે. જેથી આપણે થોડો રીલિફ લઈ શકે છે. તેની અસર શેર બજાર અને મોંઘવારી પર પડશે. આરબીઆઈ અમુક સરકારી બેન્કોની સાથે લઇને આ ભાવ પર ભારતીય ડૉલર પર વેચે છે એટલે થોડી રાહત મળી શકે છે. આવતા સપ્તાહથી બીજી ક્વાર્ટરના પરિણામ આવવાના શરૂ થઈ જશે.

ગૌરાગ શાહનું કહેવું છે કે ત્યારેથી કંપનીમાં કેવી તેજી જોવા મળી શકે ત્યારે જોવાનું રહેશે. તેનાથી માર્કેટ પર પણ અસર જોવા મળી શકે છે. જે પરિણામો પાસેથી અપેક્ષા છે તેમાં નિરાશા નહી મળે. બેન્કિંગ સેક્ટર અને એનબીએફસી આફટપર્ફોર્મ કરશે. અનુમાન છે કે ટૂંકા ગાળામાં બજારી રહી શકે છે. આઈટી અને એફએમસીજી સેક્ટરમાં સારી તેજીનો અનુમાન છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખની પસંદગીના 2 Buy કૉલ

Sharda Cropchem: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹550, સ્ટૉપલૉસ - ₹440

બધા સમાચાર

+ વધુુ વાંચો