Get App

કિરણ જાની અને આદિત્ય શાહની ટૉપ પિક્સ, જાણો કયા સ્ટૉકમાં દાવ લગાવા પર આજે થશે નફો

માર્કેટમાં 15000-15200નું કરેક્શન આવ્યું હતું. નિફ્ટીમાં 18000 સુધની તેજી જોવા મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 23, 2022 પર 5:10 PM
કિરણ જાની અને આદિત્ય શાહની ટૉપ પિક્સ, જાણો કયા સ્ટૉકમાં દાવ લગાવા પર આજે થશે નફોકિરણ જાની અને આદિત્ય શાહની ટૉપ પિક્સ, જાણો કયા સ્ટૉકમાં દાવ લગાવા પર આજે થશે નફો

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે માર્કેટમાં તેજી બાદ બે દિવસનું પ્રોફિટ બુકિંગ તેના બાદ રિકવરી થઈ છે જેથી માર્કેટમાં તેજી છે હજી નબળું નથી થયું. માર્કેટમાં 15000-15200નું કરેક્શન આવ્યું હતું. નિફ્ટીમાં 18000 સુધની તેજી જોવા મળી છે. ઉપરમાં 23.6 ટકાનું રિટ્રેસમેન્ટ છે. હાલમાં 17300ના લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જ્યા સુધી તેના નીચે નથી જતું ત્યા સુધી મેઝર ઘટાડો નથી જોવા મળે. બેન્ક નિફ્ટીમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે.

કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 32400થી માર્કેટ વન વે 40000 આવ્યો તેના પર નજર રાખી શકો છો. બેન્ક નિફ્ટીમાં પણ 38000નો સપોર્ટ જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટી-બેન્ક નિફ્ટી સપોર્ટ લઇને ઉફરની તરફ ટ્રેડ કરી રહ્યા છે. વિક્સ 16ની આસપાસ ટ્રેડ કરતો હતો તે હવે 19.50ની પાસે ટ્રેડ કરી રહ્યો છે. વિક્સ ઉપરની તરફ ટ્રેડ કરે છે. માર્કેટમાં કરેક્શન આવી ગયું છે.

જેઆસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. માર્કેટમાં ધીને-ધીમે રોકાણ જાળવી રાખો. માર્કેટમાં એસઆઈપી રીતે રોકાણ કરતા રહો. ઑટો ઇન્ડેક્સમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. હાલમાં આઈટી ઇન્ડેક્સમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. આઈટી શેરમાં 3 વર્ષમાં દબાણ જોવા મળી શકે છે. માર્કેટમાં 100-200-300 અંકનો ઉતાર-ચઢાવા આવતી રહેશે. માર્કેટમાં આગળ વધવું જોઈએ.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

જેઆસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ

IRFC: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹40 (2-3 વર્ષ માટે)

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના 2 Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો