આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીમાં સતત 17800 પુટ ઓપ્શનમાં વદારો જોવા મળ્યો છે. આવતી કાલ શુધી 17800નો સારો સપોર્ટ રહેશે. હાલમાં કોઈ લેવલ નથી પરંતુ 18000ના લેવલને અનુમાન પર રાખે છે કે તેના ઉપર પણ જઈ શકે છે. અત્યાર માટે 1-2 દિવસ માટે 18000નો કોઇને કૉલ લોવો હોય આવતી કાલના એક્સપાયરી માટે તો 22 રૂપિયામાં મળે છે તેની ખરીદી કરી શકે છે.

