જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલે ઓવરસોલ્ડ તેજી જોવા મળી છે. હાલમાં મલ્ટીપલ ડાઈવર્ઝન પોઝિટિવ ઝોન પર બની રહી છે. જો ડાઉન ઝોન પર 29700ના લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. જ્યારે પણ 29700ના ઉપર સસ્ટેન થાય તો ત્યા હજી પણ 500-1000 અંકનો અપમૂવ આવી શકે છે. નિફ્ટીમાં 17200-17300ના લેવલ પર વધારે ફોકસ બનાવી રાખો.

