Get App

આજે એક્સપાયરીનાં આંકડા પર વધારે ધ્યાન, Augustમાં 3-4 ટકાનું પરફોર્મન્સ રહ્યું, જાણો એક્સપર્ટના Buy કૉલ

લાંબા ગાળાના રોકાણકારોએ પોર્ટફોલિયોમાં કેશ જમા કરવી જોઈએ. બેન્કિંગ સેક્ટરમાં સારી તેજી જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2022 પર 3:06 PM
આજે એક્સપાયરીનાં આંકડા પર વધારે ધ્યાન, Augustમાં 3-4 ટકાનું પરફોર્મન્સ રહ્યું, જાણો એક્સપર્ટના Buy કૉલઆજે એક્સપાયરીનાં આંકડા પર વધારે ધ્યાન, Augustમાં 3-4 ટકાનું પરફોર્મન્સ રહ્યું, જાણો એક્સપર્ટના Buy કૉલ

એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં 3-4 ટકાનું પરફોર્મ આવ્યું છે. જુલાઈ મહિનામાં આપણે નીચેથી 15000ની આસપાસ રિકવરી જોવા મળી હતી. જુલાઈ મહિનો માર્કેટ અને રોકાણકારો માટે સારો હતો. આવતી કાલે મહત્ના ઇવેન્ટ છે. અમેરિકાના જેક્સન હોલના ભાષણ બાદ ભારતી બજારની સ્થિતિ કેવી રહી શકે છે. તેનાથી આગળ લિક્વિડિટીમાં અનુમાન મળશે. ઇન્ફ્લેશનની સ્થિતિ સામાન્ય થઈ રહી છે તો વ્યાજ દર નહીં વધશે. આવતીકાલ સુધી રોકાણકારો એક માર્કેટ પર ધ્યાન રાખવાનું રહેશે. લાંબા ગાળાના રોકાણકારોએ પોર્ટફોલિયોમાં કેશ જમા કરવી જોઈએ. બેન્કિંગ સેક્ટરમાં સારી તેજી જોવા મળી શકે છે.

5Paisaના રૂચિત જૈનનું કહેવું છે કે માર્કેટ હવે ઘાણા મહત્વના રેજિસ્ટેન્સ પર આવી ગયા છે. કારણ કે 18000થી જે કરેક્શન જોવા મળ્યા છે તેના બાદ કોઈ લૉન્ગ ફોરમેશન નથી. એફઆઈઆઈની પોઝિશન ઇન્ડેક્સમાં જોવા મળે તો જ્યારે કરેક્શનની શરૂઆત પહેલા 59 ટકાથી ઘટીને 45 ટકા પર આવી ગયું છે. આજે એક્સપાયરીનાં આંકડા વધારે મહત્વના રહેશે. પાછલા બે ટ્રેડિંગ સેશનમાં 17650-17700 સુધીના આંકડા જોવા મળ્યા છે. ત્યા લાંબા ગાળામાં રોકાણ નથી. અહીં માર્કેટ રેજિસ્ટ કરશે અને ફરીથી કરેક્ટિવ ફેઝ આપણે હાલનાં લેવલ પર બતાવી શકે છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

5Paisaના રૂચિત જૈનની પસંદગીનો Buy કૉલ

રૂબફિલા ઇન્ટરનેશનલ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹93-94, સ્ટૉપલૉસ - ₹77

એચડીએફસી સિક્યોરિટીઝના દેવર્ષ વકીલની પસંદગીનો Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો