એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે આજે સવારથી જે અપ મૂવ જોવા મળ્યો છે તે સપોર્ટ 17350ના ઝોનથી એક રિવર્શલ જોવા મળ્યું છે. જ્યારે 16000 થી રિવર્શલ માર્કેટ 18000 સુધી જોવા મળ્યું હતું. તે બાદ 21 ડીએમઆઈને પાર કર્યા પણ 18000ના અપમૂવ 21 ડીએમઆઈને ફરી રિટેસ્ટ નથી કર્યું. છેલ્લા 2-3 દિવસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

