Finversifyના ધ્વની પટેલનું કહેવું છે કે નિફ્ટીમાં અપ મૂવ જોવા મળ્યો છે, પરંતુ મૂવમેન્ટર્મ નથી મળ્યું. નિફ્ટીમાં એક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉપર-નીચે કોઈ ડાયરેક્ટ મૂવ નથી જોવા મળી રહ્યું. નિફ્ટીમાં હાઈ બન્યા છે તેને ધ્યાનમાં રાખવાનું રહેશે. કારણે કે ઉપરમાં મૂવમેન્ટ જોવા મળી રહ્યા છે. અવતીકાલે પણ નિફ્ટી વધારે બુલિશ મૂવ ચાલુ રાખશે. નિફ્ટીમાં 17750ના લેવલ હજી પણ રઝિસ્ટેન્સ તરીકે કામ કરી રહ્યો છે.

