Get App

નિફ્ટીમાં 17670ના લેવલ પર ક્લોઝિંગની શક્યતા, સુદીપ શાહની પસંદગીના 2 બાય કૉલ

માર્કેટમાં 17450 ના સ્ટૉપલોસ સાથે 17900-18100ના લક્ષ્ય સાથે રોકાણ કરવું જોઈએ.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2022 પર 6:35 PM
નિફ્ટીમાં 17670ના લેવલ પર ક્લોઝિંગની શક્યતા, સુદીપ શાહની પસંદગીના 2 બાય કૉલનિફ્ટીમાં 17670ના લેવલ પર ક્લોઝિંગની શક્યતા, સુદીપ શાહની પસંદગીના 2 બાય કૉલ

એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહનું કહેવું છે કે હાલમાં પ્રોફિટ બુક કરવની સલાહ નથી. ગ્લોબલ અનસર્ટેનિટીની સામે આ તેજી આપણે જોવા મળી છે. છેલ્લા 20-25 દિવસથી 15800-15900 સુધી 20 ડીએમએ પાર કર્યા બાદ તેજી 18000 સુધી ગઈ હતી. ત્યાથી 17200-17250નો ગઈ કાલનો 200 લેવલની આસપાસ લો હતો, તે 25-28 ટકાનું કરેક્શન છે જે સામાન્ય તેજી બાદ જોવા મળી શકે છે.

સુદીપ શાહનું કહેવું છે કે આ કરેક્શન સારા સ્ટૉકમાં સારી એન્ટ્રી પોઇન્ટ આપી રહી છે. માર્કેટ આજે 17650ની આસપાસ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. હાઈએસ્ટ ક્લોઝિંગ બેસિસ પર નિફ્ટી 17670ના લેવલ પર ક્લોઝ થયો છે. માસિક ઇન્ટમિડિએટ હાઈ પર 18600-18300ના લેવલ બન્યા છે. આજે ક્લોઝિંગ 17600ના ઉપર આવે છે તો હાઇએસ્ટ મંથલિ ક્લોઝિંગ આવી શકે છે. માર્કેટમાં સારો પ્રોફિટ આવી શકે છે. માર્કેટમાં 17450 ના સ્ટૉપલોસ સાથે 17900-18100ના લક્ષ્ય સાથે રોકાણ કરવું જોઈએ.

સુદીપ શાહનું કહેવું છે કે નિફ્ટીમાં 1.50-2 ટકાના દબાણ સાથે 1.50-2 તેજી સાથે ટ્રેડ કરે છે. મિડકેપ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 5-7 ટકાનું રિટર્ન આપે છે. આવતા મહિના મિડકેપમાં સારૂ મૂવમેન્ટર્મ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં પણ સારો પ્રદર્શન કરી રહ્યા છે. આજે પુટ્સમાં 39000ના લેવલ પર વધારો જોવા મળ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં સારો સુધારો જોવા મળી શકે છે. આ સપ્તાહમાં 38800-38900ના સ્ટૉપલોસ સાથે 39600-39700ની અપ સાઈડ જોવા મળી શકે છે.

આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

Jubilant Food: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹640-645, સ્ટૉપલૉસ - ₹608

Ashok Leyland: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹163-165, સ્ટૉપલૉસ - ₹146

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો