માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે બજારને 233 પ્લાઇન્ટની આસપાસ ગેપ ડાઉન ઓપનિંગ થતું જોવા મળ્યું છે. હાલમાં 17326ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. માર્કેટમાં 17300નું હરડલ છે. આ સપ્તાહમાં ગેપ ડાઉન થતું જોવા મળશે. જેની અંદર 17170ની આસપાસ નિફ્ટીને ઓપન થતા જોવા મળ્યું. હવે નિફ્ટી ગેપ ફિલ કરવાની કોશિશ કરશે. તેમાં 17400 સુધીને ઉછાળો જોવા મળી શકે છે. આ સપ્તાહમાં આંકડામાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

