એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે 2-3 દિવસમાં માર્કેટમાં સેલ એન જોવા મળ્યું છે. નિફ્ટી હવે 17000ના એક સપોર્ટ ઝોન પર આપી ગયું છે. આજના સેશનમાં જોયું કે બાઉન્સ મળ્યો છે. આ 100 ડીએમએનો લેવલ છે. હાલમાં માર્કેટમાં લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખી શકો છો. નિફ્ટી ઉપરમાં 17200-17300ના લેવલ જોવા મળી રહ્યા છે. ઓવર ઑલ માર્કેટ બ્રોડ રેન્ડમાં ટ્રેડ કરી રહ્યો છે. મારા મતે 16900 લોઅર એન્ડ છે.

