એલકેપી સિક્યોરિટીઝના કુનાલ શાહનું કહેવું છે કે શુક્રવારના સેશનમાં નીચેના લેવલ પર ખરીદી જોવા મળી હતી. આજના સેશનમાં નીચે ઓપન થયા છે અને તે જ રેન્જમાં સસ્ટેન કરે છે. નિફ્ટીમાં નીચેના 16700વા લેવલ ખૂબ ક્રૂશલ રહેશે માર્કેટ માટે તે લેવલ પર 100 DMA પણ નિફ્ટીના જગ્યા પર છે. જો તે લેવલ ક્લોઝિંગ બેસિસ પર બ્રિચ કરી રહી છે તો સેલિંગ પ્રેશર વધું વધી શકે છે. નિફ્ટીમાં ઉપરમાં 17100ના લેવલ ધ્યાનમાં રાખવાનો છે.

