kush ghodasara.com ના કુશ ઘોડાસરાનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી મજબૂત બ્રેક આઉટ 17780 વાર વાર રજિસ્ટેન્સ હતો. છેલ્લા બે દિવસમાં 17780ના ઉપર બંધ આપ્યો છે. માર્કેટમાં શૉર્ડ ટર્મમાં 18200-18400ની વચ્ચે માર્કેટ ટ્રેડ કરી શકે છે. ખાસકરીને નિફ્ટીમાં 18400 સુધીના લેવલ જોવા મળી શકે છે. આઈટી સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં આઉટ પરફોર્મ જોવા મળી રહ્યું છે. આ લેવલે થોડું નબળું જોવા મળી રહ્યું છે.

