Get App

નિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ પોઝિટીવ મૂવ, બેન્ક નિફ્ટીમાં 14.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ

માર્કેટમાં ઉતાર-ચઢાવ તો જોવા મળશે. માર્કેટમાં ઑટો, લેન્ડર્સ, ફાર્મા, આઈટી સેક્ટરમાં રોકાણ જાળવી રાખો.

MoneyControl Newsઅપડેટેડ Aug 10, 2022 પર 3:02 PM
નિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ પોઝિટીવ મૂવ, બેન્ક નિફ્ટીમાં 14.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલનિફ્ટીમાં બ્રેકઆઉટ બાદ પોઝિટીવ મૂવ, બેન્ક નિફ્ટીમાં 14.50 ટકાની તેજી, જાણો એક્સપર્ટના બાય કૉલ

dhavalpvyas.comના ધવલ વ્યાસનું કહેવું છે કે નિફ્ટીમાં 10.50 ટકાની તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં છેલ્લા 4-5 દિવસમાં એક રેન્જમાં ફસાયા છે. નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યા બાદ અનુમાન જેવો મૂવ નથી જોવા મળ્યો. હજી પણ થોડી પોઝિટિવીટી જોવા મળશે. અને કોઈ પણ ઘટાડામાં ખરીદીની સલાહ રહેશે. આજની ઓપનિંગ પહેલા બેન્ક નિફ્ટમાં 14.50 ટકાની તેજી બતાવી રહી હતી.

જેએસટી ઇન્વેસ્ટમેન્ટના આદિત્ય શાહનું કહેવું છે કે પરિણામ અનુમાન મુજબ નથી જોવા મળ્યો. હાલમાં મોંધવારીની અસર જોવા મળી રહી છે. માર્કેટમાં ઉતાર-ચઢાવ તો જોવા મળશે. માર્કેટમાં ઑટો, લેન્ડર્સ, ફાર્મા, આઈટી સેક્ટરમાં રોકાણ જાળવી રાખો. સ્ટૉક સ્પેશિફિકમાં રોકાણની સારી તક બની રહી છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

dhavalpvyas.comના ધવલ વ્યાસની પસંદગીના 2 Buy કૉલ

સિટી યુનિયન બેન્ક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹182, સ્ટૉપલૉસ - ₹171

એલ્ગી ઈક્વીપ: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹480, સ્ટૉપલૉસ - ₹442

જેએસટી ઇન્વેસ્ટમેન્ટ્સના આદિત્ય શાહની પસંદગીનો Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો