Get App

બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગની શક્યાતા, જાણો એક્સપર્ટના Buy કૉલ

નિફ્ટીમાં 17500-17400ના લેવલ સારા જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 38800-39000ના લેવલ પાસે ફ્રેશ ખરીદી કરી શકો છો.

MoneyControl Newsઅપડેટેડ Sep 06, 2022 પર 3:33 PM
બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગની શક્યાતા, જાણો એક્સપર્ટના Buy કૉલબેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગની શક્યાતા, જાણો એક્સપર્ટના Buy કૉલ

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીનું કહેવું છે કે ગઈકાલે પણ માર્કેટમાં અપ સાઈટ તેજી જોવા મળી હતી. માર્કેટ નીચેના લેવલ પરથી ઉપર આવ્યો છે. નિફ્ટીમાં 17700-17800નું રેઝિસ્ટેન્સ ઝોન જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ 40000ના લેવલ જોવા મળી શકે. બેન્ક નિફ્ટીમાં 40200ની આસપાસ પ્રોફિટ બુકિંગ આવી શકે છે.

કિરણ જાનીનું કહેવું છે કે બેન્ક નિફ્ટીમાં 39700-39600ના આસપાસ સપોર્ટ જોવા મળી શકે છે. જે તેની નીચે સસ્ટેન થાય તો 39500 પર પુટ રાઈટિંગ આપણે જોવા મળી શકે છે. વિક્સમાં પ્રોફિટ બુકિંગ બજી થોડું થઈ શકે છે. બોટમ ફિસિંગ માટે થોડી રાહ જોવી જાઓઈ. નિફ્ટીમાં 17500-17400ના લેવલ સારા જોવા મળી રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 38800-39000ના લેવલ પાસે ફ્રેશ ખરીદી કરી શકો છો.

નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલનું કહેવું છે કે ગઈકાલનો ટોપ પોઝિટીવ જોવા મળ્યો હતો. ઇનફ્લેશન થકી દાબણ નહીં આવે પરંતુ રૂપિયામાં ઘાટડાથી પણ દબાણ આવી શકે. યૂએસ અને યૂરોપમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે તે ઈન્ડિયન કરન્સિ આરબીઆઈ વ્યાદ દર વધારવા પર મજબૂર થશે. મારા મતે વ્યાજ દર હજી પણ વધશે.

સમીર દલાલનું કહેવું છે કે કૉસ્ટ ઓફ બોરોઈગ્ન વધશે તો કંપનીમાં પ્રોફિટેબલીટી આવી શકે છે. ઇનફ્લેશન આવે ત્યારે ગ્રોથ પર પણ અસર જોવા મળે છે. આવનારા 3 મહિનામાં માર્કેટમાં કરેક્શન આવી શકે છે. નિફ્ટી 16000ના લેવલની નીચે નહીં આવી શકે. જ્યા સુધી નિફ્ટી ઉપર છે ત્યાર સુધી સ્ટૉક સ્પેશિફિક રહો કારણે કે સ્ટૉક સિંગલ સ્ટૉકમાં વેલ્યૂ છે જ્યારા હજું ગ્રોથ પણ આવી શકે છે.

જાણો એક્સપર્ટની પસંદગીના બાય સ્ટોક્સ જેમા ખરીદીની તક

નટવરલાલ & સન સ્ટોક બ્રોકરના સમીર દલાલની પસંદગીના 2 Buy કૉલ

સાઉથ ઇન્ડિયન બેન્ક: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹18

બધા સમાચાર

+ વધુુ વાંચો