વૈશ્વિક બજારની સ્થિતિ આપણે સમય સમય પર સમજવી જાણવી જરૂર છે. કારણે કે ભારતીય માર્કેટ માટે ડી કપલિંગની ઘણી વાતો થાય છે. છેલ્લા સપ્તાહમાં જયું કે કયા રીતે ઇન્ડિપેન્ડેન્ટ બની શકાય છે. હાલમાં ડૉલર મજબૂત થઈ રહ્યો છે. જેથી સેન્ટ્રલ બેન્કની ચિંતા ઘણી વધારી દીધી છે. આગળ જાણકારી લઈશું Buoyant Capitalના વિરલ બેરાવાલા અને CR Forexના અમિત પબારી પાસેથી.

