Get App

સ્ટૉક સ્પેશિફિક તેજીનું વલણ રાખવું, Nifty-Bank Niftyમાં થોડું નિગેટીવ વલણ, રાજન શાહની પસંદગીના 2 બાય કૉલ

બેન્ક નિફ્ટીમાં હાય ઓન ડિપ્સ સાથે આગળ વધો. બેન્ક નિફ્ટ નિફ્ટી કરતા થોજી મજબૂતી વધારે બતાવી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2022 પર 1:17 PM
સ્ટૉક સ્પેશિફિક તેજીનું વલણ રાખવું, Nifty-Bank Niftyમાં થોડું નિગેટીવ વલણ, રાજન શાહની પસંદગીના 2 બાય કૉલસ્ટૉક સ્પેશિફિક તેજીનું વલણ રાખવું, Nifty-Bank Niftyમાં થોડું નિગેટીવ વલણ, રાજન શાહની પસંદગીના 2 બાય કૉલ

માર્કેટ એક્સપર્ટ રાજન શાહનું કહેવું છે કે માર્કેટમાં ગઈકાલે સેલઓફ જોવા મળ્યું હતું. નિફ્ટી 17750ની આસપાસ 17500 સુધી ઘટડા જોવા મળી છે. જ્યા સુધી 17800 પર બજાર ટ્રેડ ન કરે ત્યા સુધી મેઝર લૉન્ગ નહીં જશે. આવતા એક સપ્તાહમાં સારી પુલ બેક તેજી જોવા મળી શકે છે. ઓગસ્ટ સીરિઝમાં નિફ્ટીને ટ્રેન્ડિંગ થતા જોવા મળી છે.

હવે ઘણા મિડ-સ્મૉલકેપ કાઉન્ટરને ટ્રેન્ડિંગ થતા જોવા મળી શકે છે. મારા મતે સ્ટૉક સ્પેશિફિક તેજીનું વલણ રાખવું જોઈએ. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં થોડું સાઈડ વેઝ અને નિગેટીવ વલણ રાખવું જોઈએ. હાલમાં માર્કેટ ગેપ અપ ઓપનિંગ થતા જોવા મળી રહ્યો છે. નિફ્ટી 17636ની આસપાસ ટ્રેડ થઈ રહી છે, 17550ની આસપાસ આવે પછી સારી રણનીતિ જોવા મળી શકે છે.

જેમાં આગળ 17750-17830 સુધી લક્ષ્યા રાખ્યા છે. બેન્ક નિફ્ટીમાં 39250ની આસપાસ ટ્રેડ થઈ રહી છે. બેન્ક નિફ્ટીમાં 39000ની પાસે સારો સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં હાય ઓન ડિપ્સ સાથે આગળ વધો. બેન્ક નિફ્ટ નિફ્ટી કરતા થોજી મજબૂતી વધારે બતાવી રહી છે.

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની પસંદગીના 2 Buy કૉલ

Page Industries: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹52000-54000, સ્ટૉપલોસ- ₹49000

Escorts Kubota: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹1920-1950, સ્ટૉપલોસ- ₹1800

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

બધા સમાચાર

+ વધુુ વાંચો