બીપી ઇક્વિટીઝના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે આવનારા 2-6 મહિનામાં માર્કેટમાં નવા હાઈ તરફ જશે તેની સંભાવના નથી બની રહી. મિડકેપ બેન્ક પર બુલિશ રહ્યા હતા. છેલ્લા ક્વાર્ટરના પરિણામ ખૂબ સારા રહ્યા છે. લાર્જ કરતા સ્મોલર સેક્ટરમાં સાથે અમુ કંપનીઓમાં ટ્રેડિંગ કરવું પડશે. માર્કેટમાં લાર્જ બ્રૉડબેઝ તેજી નથી લાગી રહી. માર્કેટમાં સારી મૂવમેન્ટ નહીં બતાવે. ગ્લોબલ માર્કેટમાં રાહ જઈ રહ્યો છે કે શું ટિપ્પણી આવી શકે છે. ગ્લોબલ માર્કેટમાં વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના લાગી રહી છે. ભારતીમાં ગ્રોથ સામાન્ય રીતે વધી રહી છે.

