Get App

આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે, બ્રિજેશ સિંહની પસંદગીના 2 બાય કૉલ

બેન્ક નિફ્ટીમાં 39800ની ઉપર આવે તો 40000ની એક્સપાયરી જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 09, 2022 પર 9:58 AM
આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે, બ્રિજેશ સિંહની પસંદગીના 2 બાય કૉલઆજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે, બ્રિજેશ સિંહની પસંદગીના 2 બાય કૉલ

ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહનું કહેવું છે કે નિફ્ટી અને બેન્ક નિફ્ટમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. હવે તહેવારેની સીઝન પણ આવી રહી છે તો માર્કેટમાં ટોપ મૂવ પણ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 17500નો સારો સપોર્ટ બની રહ્યો છે. નિફ્ટીમાં કોઈ પણ 17600ની નિચે ઘટાડો આવે તો ખરીદી કરીને ચાલી શકો છો.

બ્રિજેશ સિંહનું કહેવું છે કે ઉપરમાં 17740-17770ની આસપાસ તેનું હર્ડલ છે. આજની એક્સપાયરી 17700-17800 સુધીની રેન્જમાં રહી શકે છે. બેન્ક નિફ્ટીમાં 39100-39500ના મહત્વના સપોર્ટ બની રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 39800ની ઉપર આવે તો 40000ની એક્સપાયરી જોવા મળી શકે છે. જો 40000 બ્રેક નહીં થયા તો 40500-40550ના લેવલ રહી શકે છે.

આજના 2 BUY કૉલ જેમાં છે જોરદાર કમાણીની તક

AB Fashion Retail: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹333-335, સ્ટૉપલૉસ - ₹315

Coal india: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - ₹240-242, સ્ટૉપલૉસ - ₹228

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો