Get App

આજની એક્સપાયરી 17700ની આસપાસ રહી શકે, નિફ્ટીમાં 17900-18100ના રેન્જમાં રહેશે: પ્રકાશ લાબડિયા

હાલમાં 17700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. બીજા કૉલની સ્ટ્રાઈક પ્રાઈઝ 17800 પર રહેશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2022 પર 3:32 PM
આજની એક્સપાયરી 17700ની આસપાસ રહી શકે, નિફ્ટીમાં 17900-18100ના રેન્જમાં રહેશે: પ્રકાશ લાબડિયાઆજની એક્સપાયરી 17700ની આસપાસ રહી શકે, નિફ્ટીમાં 17900-18100ના રેન્જમાં રહેશે: પ્રકાશ લાબડિયા

હાઇસાઇટ સિક્યોરિટીઝના પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે ગઈકાલના ફેડના વ્યાજ દર વધારા બાદ ભારતીય બજારની સાથે-સાથે વૈશ્વિક બજારોમાં ગેપ ડાઉન ઓપનિંગ થયું છે. છેલ્લા 2 સપ્તાહથી નિગેટીવ ન્યૂઝમાં ભારતીય બજારો સારી રીતે બચાવી રહ્યા છે આજના દિવસમાં પણ વૈશ્વિક બજારોની સરખામણીમાં આપણે આઉટ પર્ફોરમર તરીકે રહ્યા છે.

પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે આજના દિવસમાં વૈશ્વિક બજારોમાં પમ આઉટ પરફોર્મ બતાવી રહ્યા છે. હાલમાં સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીમાં પોઝિટીવ ટ્રેન્ડ છે. શૉટ ટર્મ નિગેટીવ છે અને મીડિયમ અને લોન્ગ ટર્મ પોઝિટીવ છે. નિફ્ટીમાં 17900-18100ના રેન્જ બની રહી છે. એક મહિનાની રેન્જમાં કંસોલિડેટેશનમાં ભારતીય બજારો ટ્રેડ થઈ રહ્યા છે.

પ્રકાશ લાબડિયાનું કહેવું છે કે હાલમાં શૉટ ટર્મથી થોડો ઘટાડો આવી શકે છે. આજની એક્સપાયરીમાં ઓપ્શન ચેન્જ જોવા છતાં કોલ સાઈડ ઓપન ઇન્ટરેસ્ટ 22 લાખ કોન્ટ્રેક્ટનું છે. હાલમાં 17700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. બીજા કૉલની સ્ટ્રાઈક પ્રાઈઝ 17800 પર રહેશે.

હાઇસાઇટ સિક્યોરિટિઝના પ્રકાશ લાબડિયાની પસંદગીનો Buy કૉલ

NTPC-

આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો