આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે નિફ્ટીના 18000ના લેવલમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10-12 દિવસથી માર્કેટમાં મજબૂતીનો અનુમાન રાખ્યો હતો. માર્કેટમાં ક્યારે પણ પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ શકે છે. હાલમાં જે ગેપ ડાઉન થયો છે આ શરૂઆતી થઈ ગઈ છે. માર્કેટમાં નીચેથી ખૂબ મજબૂતી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી લગભગ રિકવરી થઈ ગયું છે. બેન્ક નિફ્ટીમાં મોટો ફોલ પણ જોવા નથી મળ્યો.

