આનંદ રાઠી શેર્સના મેહુલ કોઠારીનું કહેવું છે કે આવતી કાલની એક્સપાયરી માટે 17500ના મજબૂત પુટ ઓપ્શન પર બન્યું છે. તો 17500નો સારો સપોર્ટ રહેશે. 17800નો કૉલ એપશન છે તોમા પણ ઘણો મોટ બિલ્ડઅપ જયો છે. તો 17500-17800ની રેન્જ રહેશે જ્યાર બાદ બ્રેકઆઉટ અથવા બ્રેક ડાઉન રહેશે. જે માર્કેટની મોટી મૂવમેન્ટ જોવા મળશે. હાલમાં આ રેન્જમાં માર્કેટ જોવા મળશે. અહીં 600-650 વચ્ચે એક્સપાયર થવું જોઈએ.

