Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 12, 2022 પર 3:39 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

એસબીઆઈ સિક્યોરિટીઝના સુદીપ શાહની પસંદગીના શેર્સ

Adani Ports: ખરીદો, લક્ષ્યાંક - ₹950-970, સ્ટૉપલૉસ - ₹900

Axis Bank: ખરીદો, લક્ષ્યાંક - ₹810-830, સ્ટૉપલૉસ - ₹750

જૈનમ બ્રોકિંગના કિરણ જાનીની પસંદગીના શેર્સ

HDFC AMC: ખરીદો, લક્ષ્યાંક - ₹2070, સ્ટૉપલૉસ - ₹1980

Vedanta: ખરીદો, લક્ષ્યાંક - ₹280, સ્ટૉપલૉસ - ₹258

બધા સમાચાર

+ વધુુ વાંચો