પ્રી-ઓપનિંગ સેશનમાં બજારમાં મામૂલી ઘટાડો જોવાને મળ્યો. 09:07 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 251.60 અંક એટલે કે 0.36 ટકાના નબળાઈની સાથે 59504.14 ના સ્તર જોવામાં આવી રહ્યા છે. જ્યારે નિફ્ટી 50.00 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 17766.30 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.
જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની રણનીતિ
Taj GVK: ખરીદો, લક્ષ્યાંક - ₹202-204, સ્ટૉપલૉસ - ₹182
RCF: ખરીદો, લક્ષ્યાંક - ₹115-118, સ્ટૉપલૉસ - ₹100

