Get App

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2022 પર 1:55 PM
Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજરTrading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

પ્રી-ઓપનિંગ સેશનમાં બજારમાં  ઘટાડો જોવાને મળ્યો. 09:05 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 476.14 અંક એટલે કે 0.80 ટકાના નબળાઈની સાથે 58980.64 ના સ્તર જોવામાં આવી રહ્યા છે. જ્યારે નિફ્ટી 148.00 અંક એટલે કે 0.84 ટકા ઘટીને 17570.30 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે.

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની રણનીતિ

Bajaj Finserv: ખરીદો, લક્ષ્યાંક - ₹1850, સ્ટૉપલૉસ - ₹1760

ITC: ખરીદો, લક્ષ્યાંક - ₹347, સ્ટૉપલૉસ - ₹334

kushghodasara.com ના કુશ ઘોડાસરાની રણનીતિ

ICICI BANK: વેચો, લક્ષ્યાંક - ₹872, સ્ટૉપલૉસ - ₹918

Mahanagar Gas: ખરીદો, લક્ષ્યાંક - ₹908, સ્ટૉપલૉસ - ₹840

માર્કેટ એક્સપર્ટ રાજન શાહની રણનીતિ

Cochin Shipyard: ખરીદો, લક્ષ્યાંક - ₹445-460, સ્ટૉપલૉસ - ₹

Vesuvius: ખરીદો, લક્ષ્યાંક - ₹1700-1750, સ્ટૉપલૉસ - ₹1520

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

બધા સમાચાર

+ વધુુ વાંચો