જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદીપ હોતચંદાણીની પસંદગીના સ્ટૉક્સ
L&T: ખરીદો, લક્ષ્યાંક - ₹2170, સ્ટૉપલૉસ - ₹2080
Metro Brands: ખરીદો, લક્ષ્યાંક - ₹920, સ્ટૉપલૉસ - ₹860