Get App

કેવા રહેશે કંપનીઓના Q3ના પરિણામ, નિષ્ણાતો ક્યા આપી રહ્યા છે રોકાણની સલાહ?

આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી

MoneyControl Newsઅપડેટેડ Jan 07, 2023 પર 1:14 PM
કેવા રહેશે કંપનીઓના Q3ના પરિણામ, નિષ્ણાતો ક્યા આપી રહ્યા છે રોકાણની સલાહ?કેવા રહેશે કંપનીઓના Q3ના પરિણામ, નિષ્ણાતો ક્યા આપી રહ્યા છે રોકાણની સલાહ?

નવા સપ્તાહથી ત્રીજું ત્રિમાસિક શરૂ થઈ રહ્યું છે. આવી પરિસ્તિથીમાં ત્રીજુ ત્રિમાસિક ખૂબ મહત્વપૂર્ણ છે ઘણા બધા સેક્ટર માટે. ખાસ કરીને ઑટો સેક્ટર, એફએમસીજી સેક્ટર અને એન્ય ઘણા સેક્ટર માટે રહ્યું છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાની પાસેથી

માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

આ શેરમાં 160 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

PNC infratech-

આ શેરમાં 400-410 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો