Get App

આ સિરિઝમાં કેવો રહેશે ટ્રેન્ડ, કયા સ્ટોકમાં લેવી પોઝિશન, નિષ્ણાતો સાથે બનાવો રણનીતિ

આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ સિંહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Oct 29, 2022 પર 3:31 PM
આ સિરિઝમાં કેવો રહેશે ટ્રેન્ડ, કયા સ્ટોકમાં લેવી પોઝિશન, નિષ્ણાતો સાથે બનાવો રણનીતિઆ સિરિઝમાં કેવો રહેશે ટ્રેન્ડ, કયા સ્ટોકમાં લેવી પોઝિશન, નિષ્ણાતો સાથે બનાવો રણનીતિ

નવી સીરીઝની શરૂઆતી સાથે સમય ફરી એકવાર કે જે ઓક્ટોબર સિરીઝ પૂરી થઈ તેનો રિવ્યૂ અને નવેમ્બર સીરીઝ શરૂ થઈ ગઈ છે. આગળા જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલ અને માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ સિંહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ પ્રતિત પટેલની પસંદગીના શેર્સ -

આ શેરમાં 550 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

Mishra Dhatu Nigam -

આ શેરમાં 325-350 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ સિંહની પસંદગીના શેર્સ -

બધા સમાચાર

+ વધુુ વાંચો