બેન્કિંગ અને ફાઈનાન્સ બન્ને સેક્ટર આવા છે કે જે ખૂબ રસપ્રદ જગ્યા પર છે. યર ટૂ ડેટના હિસાબથી જોઈએ તો ફાઈનાન્સ સેક્ટર પાસેથી આશા હતી પણ ત્યાં પણ જોવા મળ્યું છે ખાસ એક્શન. બેન્કમાં 10 ટકા યર ટૂ ડેટ બેન્ક નિફ્ટીએ આપ્યા છે. આગળ જાણકારી લઈશું અસમિ મહેતા એસોસિએટ્સના અસિમ મહેતા, KUSHGHODASARA.comના કુશ ઘોડાસરા અને SBI સિક્યોરિટીના સુદીપ શાહ પાસેથી.

